ગુજરાતી

માં વેલડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેલડી1વેલડી2

વેલડી1

સ્ત્રીલિંગ

 • 1

  એક છોડ (?).

 • 2

  પદ્યમાં વપરાતો વેલ; લતા.

 • 3

  કાઠિયાવાડી લતા જેવી લાંબી હાર.

ગુજરાતી

માં વેલડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેલડી1વેલડી2

વેલડી2

સ્ત્રીલિંગ

 • 1

  શણગારેલી વેલ.

 • 2

  લાક્ષણિક જાનમાં જનાર સ્ત્રી.