ગુજરાતી

માં વલણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વલણ1વેલણ2

વલણ1

નપુંસક લિંગ

 • 1

  વૃત્તિ; મનનું વળવું તે.

 • 2

  (રસ્તા કે નદીનો વાંક).

 • 3

  કવિતામાં આવતો ઊથલો.

 • 4

  જુવારના ગીચ ચાસમાંથી ઉખેડી લીધેલા છોડ.

 • 5

  નફાતોટાની ઉપરામણી.

 • 6

  મરોડ.

મૂળ

सं. वल्; સર૰ म. वळण

ગુજરાતી

માં વલણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વલણ1વેલણ2

વેલણ2

નપુંસક લિંગ

 • 1

  રોટલી વગેરે વણવાનો દંડીકો.

મૂળ

सं. वेल्लनं