વલદદાણિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલદદાણિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વળતદાણિયાં; લેણા પેટે, દાણા કે ગણોતમાંથી વાળી લેવાની શરતે, કબજે રાખેલી જમીન કે તેનું લખત.