વલનાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલનાંક

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પ્રકાશના વલનના ખૂણાનો ગુણોત્તર અંક; 'રિફ્રૅક્ટિવ ઇંડેક્સ'.

મૂળ

+અંક