વલંબાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલંબાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રોકાવું; ગૂંથાવું.

મૂળ

सं. अवलम्ब्, वलंब