વલયાકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલયાકૃતિ

વિશેષણ

  • 1

    વલયાકાર; કંકણના આકારનું [ખગ્રાસગ્રહણ માટે]; 'ઍન્યુલર'.

સ્ત્રીલિંગ

  • 1

    વલયાકાર; કંકણના આકારનું [ખગ્રાસગ્રહણ માટે]; 'ઍન્યુલર'.

પુંલિંગ

  • 1

    વલયનો આકાર; ગોળાકાર.

મૂળ

+આકૃતિ