વલયાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલયાકાર

વિશેષણ

  • 1

    કંકણાકાર; કંકણના આકારનું [ખગ્રાસગ્રહણ માટે]; 'ઍન્યુલર'.

પુંલિંગ

  • 1

    વલયનો આકાર; ગોળાકાર.

મૂળ

+આકાર