વલૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલૂરો

પુંલિંગ

  • 1

    નહોર કે નખનો ઉખરડો; લવૂરો.

મૂળ

વલૂરવું પરથી