વલ્લંખલ્લા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્લંખલ્લા

ક્રિયાવિશેષણ

  • 1

    કોઈનું માગતું લહેણું રહ્યું નહિ એમ; ચૂકતે.

મૂળ

સર૰ વલ્લાવવું