વલ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્લવ

પુંલિંગ

  • 1

    ગોવાળિયો.

  • 2

    રસોઇયો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગુપ્તવાસનું ભીમનું નામ.

મૂળ

सं.