વલ્લા કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્લા કરવું

  • 1

    ચૂકતે કરવું કે થવું.

મૂળ

अ. वल्लाह=અલ્લાના સમ; ખરેખર પરથી?