વલવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલવલ

સ્ત્રીલિંગ

  • 1

    વધારેપડતી ચંચળતા (બોલવા, બેસવા, ઊઠવામાં); ઘડી સખણું ન રહેવું તે.

  • 2

    વગર પૂછ્યે બોલ બોલ કરવું તે; ચિબાવલાવેડા.

મૂળ

જુઓ વલવલવું; સર૰ अ. वलवल: