વલવલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલવલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બોલ બોલ કરવું.

  • 2

    રોતાં રોતાં બોલવું; વિલાપ કરવો.

  • 3

    વલખાં મારવાં.

મૂળ

सं. वि +लप्; प्रा. वडवड