વલવલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલવલિયું

વિશેષણ

  • 1

    વલોપાત કરતું.

  • 2

    વલવલ કર્યા કરતું; બહુબોલું.

મૂળ

વલવલ પરથી