વેલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેલા

સ્ત્રીલિંગ

  • 1

    વેળા; સમય; વખત.

  • 2

    વિલંબ; વાર.

  • 3

    લાક્ષણિક ખાસ ટાણું; પ્રસંગ.

  • 4

    મુશ્કેલી કે આપદાનો પ્રસંગ.

  • 5

    મર્યાદા.

  • 6

    સમુદ્રનો કિનારો.

  • 7

    વાણી.

મૂળ

सं.