વેલાંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેલાંટી

સ્ત્રીલિંગ

  • 1

    હ્સ્વ ઇ કે દીર્ઘ ઈનાં ચિહ્નો (િ, ી) કે તેના માથાનો ચંદ્રાકાર ભાગ.

મૂળ

સર૰ म.; 'વેલ' પરથી