વલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલી

પુંલિંગ

  • 1

    પીર; ઓલિયો.

મૂળ

अ.

સ્ત્રીલિંગ

  • 1

    વલિ; કરચલી; રેખા.

વેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેલી

સ્ત્રીલિંગ

  • 1

    લતા; લાંબી ને પથરાતી કે ઊંચે ચડતી ઊગતી વનસ્પતિ.

મૂળ

प्रा. वेल्लि (सं. वल्ली); સર૰ म.