ગુજરાતી

માં વલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વલો1વેલો2

વલો1

પુંલિંગ

  • 1

    ઝંખના.

  • 2

    ઢોરનો એક રોગ.

મૂળ

જુઓ વલવલવું

ગુજરાતી

માં વલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વલો1વેલો2

વેલો2

પુંલિંગ

  • 1

    મોટી વેલ.

  • 2

    વંશપરંપરા.

મૂળ

જુઓ વેલ