વલોણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોણું

નપુંસક લિંગ

  • 1

    વલોવવું તે.

  • 2

    વલોવવાની ગોળી.

  • 3

    રવૈયો.

મૂળ

જુઓ વલોવવું