વલોણાવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોણાવાર

પુંલિંગ

  • 1

    વલોવવાનો દિવસ.

વલોણાવારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોણાવારે

અવ્યય

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક છાશવારે; આખોઘડીએ; વારે વારે.