વલોપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોપાત

પુંલિંગ

  • 1

    અધીરાઈનું આકળાપણું.

  • 2

    આક્રદં; કલ્પાંત (વલોપાત કરવો).

મૂળ

જુઓ વલો