વલોવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોવણ

નપુંસક લિંગ

 • 1

  વલોવવું તે.

 • 2

  મથામણ.

મૂળ

જુઓ વલોવવું

વિશેષણ

 • 1

  વલોવી નાંખે એવું; વલોવનારું.

વલોવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોવણું

નપુંસક લિંગ

 • 1

  વલોવવાનું સાધન.