વલોવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલોવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માખણ કાઢવા દહીંને વાંસ વડે ઘૂમડવું.

  • 2

    લાક્ષણિક ચર્ચવું; ચૂંથવું.

મૂળ

सं. वि+लुड्; કે प्रा. विरोल (सं. मन्थ्); સર૰ हिं. बिलोना