વલ્લભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્લભ

વિશેષણ

  • 1

    વહાલું.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    પ્રિય; પતિ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વલ્લભાચાર્ય-પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય.