વળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળકો

પુંલિંગ

  • 1

    બફાવા પર આવવું તે.

  • 2

    શાંત પડવું તે.

મૂળ

'વળવું' ઉપરથી

વળૂંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળૂંકો

પુંલિંગ

  • 1

    શિક્ષણ; કેળવણી; તાલીમ.

મૂળ

'વળવું' ઉપરથી