ગુજરાતી

માં વળણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળણ1વળણ2

વળણ1

નપુંસક લિંગ

  • 1

    વૃત્તિ; મનનું વળવું તે.

  • 2

    (રસ્તા કે નદીનો વાંક).

  • 3

    કવિતામાં આવતો ઊથલો.

  • 4

    જુવારના ગીચ ચાસમાંથી ઉખેડી લીધેલા છોડ.

  • 5

    નફાતોટાની ઉપરામણી.

  • 6

    મરોડ.

વિશેષણ

  • 1

    વૃત્તિ; મનનું વળવું તે.

  • 2

    (રસ્તા કે નદીનો વાંક).

  • 3

    કવિતામાં આવતો ઊથલો.

  • 4

    જુવારના ગીચ ચાસમાંથી ઉખેડી લીધેલા છોડ.

  • 5

    નફાતોટાની ઉપરામણી.

  • 6

    મરોડ.

મૂળ

सं. वल्; સર૰ म. वळण

ગુજરાતી

માં વળણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળણ1વળણ2

વળણ2

નપુંસક લિંગ

  • 1

    જાંઘનું મૂળ.

મૂળ

सं. वल्