વળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતું

વિશેષણ

  • 1

    સામું.

  • 2

    પાછું ફરતું. ઉદા૰ વળતો જવાબ; વળતી ટપાલ.

મૂળ

'વળવું' ઉપરથી