વળતદાણિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતદાણિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લેણા પેટે, દાણા કે ગણોતમાંથી વાળી લેવાની શરતે, કબજે રાખેલી જમીન કે તેનું લખત.

મૂળ

વળત (વાળી લેવું)+દાણ કે દાણા પરથી