વળતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતર

નપુંસક લિંગ

  • 1

    બદલા તરીકે જે કંઈ મજરે આપવાનું હોય તે.

મૂળ

વળવું ઉપરથી; સર૰ म.