ગુજરાતી

માં વળતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળતા1વળતાં2

વળતા1

ક્રિયાવિશેષણ

 • 1

  પછી.

 • 2

  વધારામાં; વળી.

મૂળ

'વળવું' ઉપરથી

ગુજરાતી

માં વળતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળતા1વળતાં2

વળતાં2

ક્રિયાવિશેષણ

 • 1

  પછી.

 • 2

  વધારામાં; વળી.

મૂળ

'વળવું' ઉપરથી