વળતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળતી

ક્રિયાવિશેષણ

  • 1

    પછી.

  • 2

    વધારામાં; વળી.

મૂળ

'વળવું' ઉપરથી