ગુજરાતી

માં વળૂંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળૂંદ1વળૂંદું2

વળૂંદ1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વલૂંદવું; મંડવું.

  • 2

    પેંધવું; પળકવું.

  • 3

    વળગવું.

ગુજરાતી

માં વળૂંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળૂંદ1વળૂંદું2

વળૂંદું2

વિશેષણ

  • 1

    વલૂંદૂં; પેંધેલું.