વળૂંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળૂંધવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મંડવું.

  • 2

    પેંધવું; પળકવું.

મૂળ

सं. वि+प्रा. रुंध (सं. रुध्)

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વળગવું.