વળાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળાંક

પુંલિંગ

  • 1

    (રસ્તાનું) વળવું તે; મરડાટ.

  • 2

    વળોક; મરોડ (વળાંક લેવો, વળાંક ખાવો).

મૂળ

'વળવું' પરથી