ગુજરાતી

માં વળામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળામણ1વળામણું2

વળામણ1

નપુંસક લિંગ

 • 1

  વાળવાની મજૂરી.

 • 2

  વાળતાં નીકળેલો કચરો.

મૂળ

'વળવું' ઉપરથી

ગુજરાતી

માં વળામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વળામણ1વળામણું2

વળામણું2

નપુંસક લિંગ

 • 1

  વળાવવું તે; વિદાય.

વિશેષણ

 • 1

  વળતું; ઓસરતું; પાછું ફરતું. ઉદા૰ પાણી વળામણાં થઈ ગયાં.

મૂળ

'વળાવવું' ઉપરથી