વળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળાવું

નપુંસક લિંગ

  • 1

    ભોમિયાનું કામ.

  • 2

    તેનું મહેનતાણું.

મૂળ

જુઓ વળાવિયો

વળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વળવું'નું ભાવે, 'વાળવું'નું કર્મણિ.