વળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'વળવું', 'વાળવું'નું પ્રેરક.

  • 2

    વિદાય કરવું; માર્ગે પાડી આવવું.