વળાવિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળાવિયો

પુંલિંગ

  • 1

    વળાવો; ભોમિયો.

  • 2

    વાટમાં સંભાળ રાખનાર.

મૂળ

'વળાવવું' ઉપરથી