વળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળિયું

નપુંસક લિંગ

 • 1

  આંટણ; ચાઠું; આંકો.

 • 2

  પરસેવાનો ડાઘ; વળું.

 • 3

  ઘોડા વગેરેની પીઠ ઉપર મુકાતી ગાદી.

 • 4

  થર; પોપડો.

વેળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેળિયું

નપુંસક લિંગ

 • 1

  એક ઘરેણું.

મૂળ

જુઓ વેલિયું