વળિયાચંપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળિયાચંપુ

વિશેષણ & પુંલિંગ

  • 1

    કપાળ ઉપર શિંગડાંના મૂળની સીધી લીટીમાં ભમરો હોય તેવો (બળદ).