વળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળો લાંબો સોટો, જેવો કે ઘર બાંધવામાં વપરાય છે.

  • 2

    લાકડીને છેડે જડાતી ખોળી.

અવ્યય

  • 1

    ['વળવું' ઉપરથી] વધારામાં; ઉપરાંત.