વળોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળોક

પુંલિંગ

  • 1

    ઘાટ; મરોડ.

  • 2

    રીતભાત; વિવેક.

મૂળ

'વળવું' ઉપરથી