વળોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળોટ

પુંલિંગ

  • 1

    વળૂંકો; શિક્ષણ; કેળવણી; તાલીમ.

  • 2

    મરોડ.

    જુઓ વળોક