વળોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉલ્લંઘવું; ઓળંગવું.

  • 2

    ચડિયાતું થવું.

મૂળ

प्रा. वल ( सं. आरोपय्) ઉપર ચઢવું