ગુજરાતી

માં વેળ આવવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેળ આવવી1વેળ આવવી2

વેળ આવવી1

  • 1

    તાણ આવવી.

  • 2

    વળું આવવું; ધૂન લાગવી.

ગુજરાતી

માં વેળ આવવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેળ આવવી1વેળ આવવી2

વેળ આવવી2

  • 1

    સમય આવવો; પ્રસંગ આવવો.