વેળ ઘાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેળ ઘાલવી

  • 1

    ગડગૂમડ કે ઘાના દર્દને લીધે સાંધાના મૂળમાં ગાંઠ બાઝવી.