વળ બેસવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વળ બેસવો

  • 1

    લાગ આવવો.

  • 2

    વળ ચડવો કે ધાગામાં બરાબર કાયમ થવો.