વવરજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વવરજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તજવું; છોડવું.

  • 2

    કામ લાગવું; ખપ આવવું.

  • 3

    રૂઢિથી કે પરંપરાથી નક્કી થવું.

મૂળ

सं. विवर्ज्