વવળાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વવળાટ

પુંલિંગ

  • 1

    ચળ; ખણજ.

  • 2

    સળવળાટ.

મૂળ

વવળવું પરથી