વૈવસ્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈવસ્વત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મનુ; વિવસ્વતના પુત્ર આદિ માનવ; માનવકુળના ઉત્પાદક.

  • 2

    બ્રહ્માના ૧૪ પુત્રમાંના દરેક, જેમનાથી મન્વંતર ગણાય છે.

  • 3

    યમ.

મૂળ

सं.